Saturday, 3 February 2018

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા માં ઇન્ચાર્જ/કાઉન્સેલર ની ભરતી

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ચાર્જ/ કાઉન્સેલર ની જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ પર ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

લાયકાત : કોઇપણ માન્ય યુનિ. માંથી ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ

અરજી મોકલવાની મુદત : તા. ૨૦/૦૨/૨૦૧૮ સુધીમાં ઓફિસિયલ જાહેરાત માં આપેલ સરનામાં પર અરજી પહોચી જાય એ રીતે અરજી કરવાની રહેશે.

વધુ માહિતી નીચેની લિંક પરથી વાંચોવધુ માહિતી નીચેની લિંક પરથી વાંચો.

No comments:

Post a Comment